VIRAL MORBIA
બચપનમાં બાળકોની જેમ ખેલકૂદ કરો અને બિન્દાસ જીવો.પરંતુ જ્યારે બાળકના બાપ બની જાઓ તો બાળકોના બધા ખેલ છોડી દો અને જ્યારે ઘરડા થઇ જાઓ તો જવાનીના ખેલ અને હસી-મજાક યુવાનો પર છોડી દો.
જવાનીની રંગરેલિયા ઘરડા માણસને શોભા નથી આપતી. એ સત્યને કદી ન ભૂલો કે નદી કયારેય પોતાના ઉદ્ગમ સ્થાન તરફ નથી જતી. બચપન જ આપણું ન રહ્યું તો જવાની કેટલા દિવસ ટકવાની છે? આખરે ઘડપણ અને મોત આવવાનું જ છે.
No comments:
Post a Comment