VIRAL MORBIA
જ્યારે મનુષ્ય નિદ્વાવસ્થામાં હોય છે ત્યારે તેની બુદ્ધિ પણ સુપ્ત હોય છે. માટે આ સમયે ગ્રહોનો યોગ્ય પ્રભાવ મનુષ્ય પર પડતો નથી.
આપણે ત્યાં જેટલી પણ રાત્રિઓ જાગરણ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે તેમાં નવરાત્રિને છોડીને તમામ પૂનમ, અમાસ અને એકાદશીની તિથિમાં આવે છે. કારણ કે આ દિવસો વિશેષ રીતે મહત્વના દિવસો હોય છે. આ સમયે ચંદ્ર અને સૂર્ય એક વિશિષ્ટ કોણ પર ઉપસ્થિત થાય છે. જે વ્યક્તિના મન અને બુદ્ધિને પ્રભાવિત કરે છે.
જ્યારે મનુષ્ય નિદ્વાવસ્થામાં હોય છે ત્યારે તેની બુદ્ધિ પણ સુપ્ત હોય છે. માટે આ સમયે ગ્રહોનો યોગ્ય પ્રભાવ મનુષ્ય પર પડતો નથી. પરંતુ જો તે જાગૃત અવસ્થામાં હોય તો તેની બુદ્ધિશક્તિ પર હકારાત્મક પ્રભાવ પડે છે. માટે જ આદિવસોમાં જાગરણ કરવામાં આવે છે. કહેવામાં આવ્યું છે કે આ દિવસોમાં ઉપવાસ પણ કરવા જોઇએ.
No comments:
Post a Comment