Sushil Kumar Sharma
કલમા વાંચવા : અલ્લાહ છે અને મુહમ્મદ તેમના રસૂલ છે એ વાતને દ્રઢ બનાવવા કરવામાં આવતા જાપ.
નમાજ વાંચવી : ખરા મનથી અને ઉંડાઈથી પ્રાથના કરવી.
રોજા રાખવા : રમજાનના આખા મહિના દરમિયાન તન અને મનની શુદ્ધિ અને વિકાસ માટે કરવામાં આવતા વ્રત અને ઉપવાસ. આમ કરવા પાછળનો એક ઉદ્દેશએ છે કે અભાવ અને કષ્ટ સહન કરવાની શક્તિ વધે.
જકાત : આપણી મહેનત અને ઈમાનદારીની કમાણી માંથી થોડો ભાગ સમાજ અને જરૂરિયાતમંદ લોકોના ભલા માટે દાન કરવો.
હજ : તિર્થ સ્થળોએ જઈ મનને શુદ્ધ કરી આધ્યત્મમાં ઊંડુ ઉતરવું.
No comments:
Post a Comment