Monday, April 19, 2010

કડવાં પ્રવચનો : આંસુઓનું મહત્વ....

VIRAL MORBIA

પિતા રડે તો સમજવું કે તેનો વારસ ચાલ્યો ગયો છે. સંતાન રડે તો સમજવું કે તેની છત્રછાયા જતી રહી છે. બહેન રડે તો સમજવું કે તેનો રક્ષાબંધનનો તહેવાર જતો રહ્યો છે. પત્ની રડે તો સમજવું કે તેના સૌભાગ્યનું સિંદૂર જતું રહ્યું છે.



માતા રડે તો સમજવું કે તેના ઘડપણનો સહારો ચાલ્યો ગયો છે. આખું ગામ રડે તો સમજવું કે કોઇ સંત દુનિયાથી ચાલ્યા ગયા છે. અને સંત-મુનિઓની આંખોમાં આંસુ આવી જાય તો સમજજો કે કોઇ તીર્થંકરનો મોક્ષ થઇ ગયો છે. મહાવીર સ્વામી નિર્વાણ પામ્યા ત્યારે ગૌતમની આંખોમાં આંસુ હતાં.



Muni tarunsagar






* કડવાં પ્રવચનો : સદગુરુની આજ્ઞાનું પાલન કરો
* કડવાં પ્રવચનો : ચિંતાને બદલે ચિંતન કરો
* કડવાં પ્રવચનો : સદ્ગુણોને આમંત્રણ આપો
* કડવાં પ્રવચનો : સંપત્તિને અક્ષય બનાવો
* કડવાં પ્રવચનો : એક શ્રોતા પણ બહુ છે
* કડવાં પ્રવચનો : સંતનું આગમન
* કડવાં પ્રવચનો : આસક્તિ જ દુ:ખોનું મૂળ છે
* કડવાં પ્રવચનો : રંજ કરવો નહીં
* કડવાં પ્રવચનો : ખરાબ ના વિચારો
* કડવાં પ્રવચનો : કોશિશ કરો સફળ થાવ....

No comments: