દુનિયા ખડખડાટ હસે છે. હું ઇચ્છું છું કે તમે પણ દિલ ખોલીને હસો, કારણ કે જે દિલ ખોલીને હસે છે તેને હાર્ટએટેક નથી આવતો. હસવું એ ભક્તિ છે, હસાવવું એ મુક્તિ છે, મુશ્કુરાવું એ જપ છે, ખિલખિલાવવું એ તપ છે.
જ્યારે તમે રડો છો તો એકદમ કાચા લાગો છો, મુશ્કુરાઓ છો તો એકદમ બચ્ચા લાગો છો, હસો છો તો એકદમ સારા લાગો છો, પરંતુ જ્યારે તમે કોઇ રડતાંને હસાવો છો તો એકદમ સાચા લાગો છો.
* કડવાં પ્રવચનો : આંસુઓનું મહત્વ
* કડવાં પ્રવચનો : સદગુરુની આજ્ઞાનું પાલન કરો
* કડવાં પ્રવચનો : ચિંતાને બદલે ચિંતન કરો
* કડવાં પ્રવચનો : સદ્ગુણોને આમંત્રણ આપો
* કડવાં પ્રવચનો : સંપત્તિને અક્ષય બનાવો
* કડવાં પ્રવચનો : એક શ્રોતા પણ બહુ છે
* કડવાં પ્રવચનો : સંતનું આગમન
* કડવાં પ્રવચનો : આસક્તિ જ દુ:ખોનું મૂળ છે
* કડવાં પ્રવચનો : રંજ કરવો નહીં
* કડવાં પ્રવચનો : ખરાબ ના વિચારો
* કડવાં પ્રવચનો : કોશિશ કરો સફળ થાવ
* કડવાં પ્રવચનો : જીવનના બેવડા માપદંડ
* કડવાં પ્રવચનો : અરીસાની જેમ ખાલી મન લઈ ઉઠો
* કડવાં પ્રવચનો : જે મળ્યું છે તેની કદર કરો
* કડવાં પ્રવચનો: ખાવા માટે જીવવું ન જોઇએ
* કડવાં પ્રવચનો: સુખ અને શાંતિ
* કડવા પ્રવચનો
Monday, April 19, 2010
કડવાં પ્રવચનો : દિલ ખોલીને હસો............
VIRAL MORBIA
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment