Wednesday, May 26, 2010

ચીનમાં મળેલું આ પ્રાણી ક્યું?????????

ચીનના એક માછીમારે એક એવું પ્રાણી પકડ્યું છે જે ડાયનાસોર અને કાચબાના વચ્ચેના વર્ગનું છે. સુન યોંગચેન નામના માછીમારે અનહુઈ વિસ્તારની વિશેન ખાડીમાંથી આ પ્રાણી પકડ્યું છે. પ્રાણીની શરીર રચના ધ્યાનમાં રાખીને તેની ઓળખાણ મગર અને કાચબાના વચ્ચેના પ્રાણી તરીકે કરવામાં આવી છે.
સ્થાનિક માછીમારી વિભાગના જણાવ્યા પ્રમાણે પ્રાણીઓની આવી જાત ફક્ત ઉત્તર અમેરિકામાં જોવા મળે છે. એવું બની શકે કે પ્રાણીને ખાડીમાં ફેંકતા પહેલા આ પ્રાણી કોઈનું પાલતું પ્રાણી રહ્યું હોય. સૂત્રોના જણાવ્યા પ્રમાણે માછીમારની જાળમાં ફસાયેલું આ પ્રાણી બહાર નિકળવાનો પ્રયાસ કરી રહ્યું હતું. પ્રાણી 76 સેન્ટીમિટર લાંબુ, 30 સેન્ટીમિટર પહોળું છે, તેમજ તેનું વજન સાત કિલોગ્રામ છે.ચીનના એક માછીમારે એક એવું પ્રાણી પકડ્યું છે જે ડાયનાસોર અને કાચબાના વચ્ચેના વર્ગનું છે. સુન યોંગચેન નામના માછીમારે અનહુઈ વિસ્તારની વિશેન ખાડીમાંથી આ પ્રાણી પકડ્યું છે. પ્રાણીની શરીર રચના ધ્યાનમાં રાખીને તેની ઓળખાણ મગર અને કાચબાના વચ્ચેના પ્રાણી તરીકે કરવામાં આવી છે.

સ્થાનિક માછીમારી વિભાગના જણાવ્યા પ્રમાણે પ્રાણીઓની આવી જાત ફક્ત ઉત્તર અમેરિકામાં જોવા મળે છે. એવું બની શકે કે પ્રાણીને ખાડીમાં ફેંકતા પહેલા આ પ્રાણી કોઈનું પાલતું પ્રાણી રહ્યું હોય. સૂત્રોના જણાવ્યા પ્રમાણે માછીમારની જાળમાં ફસાયેલું આ પ્રાણી બહાર નિકળવાનો પ્રયાસ કરી રહ્યું હતું. પ્રાણી 76 સેન્ટીમિટર લાંબુ, 30 સેન્ટીમિટર પહોળું છે, તેમજ તેનું વજન સાત કિલોગ્રામ છે.

No comments: