Monday, May 3, 2010

માનું દૂધ બચાવે કેન્સરથી........


mothersmilk_288માના દૂધમાં મળતું એક તત્વ કેન્સર સેલનો નાશ કરવાની ક્ષમતા ધરાવે છે. સ્વીડનના સંશોધનકર્તાઓના જણાવ્યા અનુસાર ‘હેમલેટ’ નામના આ વિશેષ તત્વની શોધ આમ તો ઘણાં વર્ષોઅગાઉ થઈ હતી, પરંતુ મનુષ્ય પર તેનો ઉપયોગ પ્રથમ વખત સંભવ બન્યો છે.

સંશોધન દરમિયાન બ્લડ કેન્સરના દર્દીઓનો આ તત્વ દ્વારા ઇલાજ કરતાં જાણવા મળ્યું કે દર્દીના મૂત્રમાં કેન્સરના મૃત સેલ નીકળ્યા હતા.

No comments: