Wednesday, May 26, 2010

લગ્ન, કેવા-કેવા ?............

આઠ વિધિઓમાં 4 વિધિઓ શ્રેષ્ઠ અને નૈતિક તેમજ અન્ય 4ને અનૈતિક માનવામાં આવી છે.



kind of marriagesલગ્નનો અવસર સામાન્ય રીતે દરેકના જીવનમાં એકવાર તો ચોક્કસ આવે જ છે. બધા ધર્મમાં લગ્નની અલગ-અલગ વિધિઓ જણાવવામાં આવી છે. જે મુજબ સ્ત્રી-પુરુષ જીવનભર એક સંબંધમાં બંધાઇ જાય છે. હિન્દુ શાસ્ત્ર અનુસાર લગ્નની આઠ વિધિઓ છે. આ આઠ વિધિઓમાં 4 વિધિઓ શ્રેષ્ઠ અને નૈતિક તેમજ અન્ય 4ને અનૈતિક માનવામાં આવી છે.



લગ્નની શ્રેષ્ઠ તેમજ નૈતિક વિધિઓ- દેવ, આર્ણુ, બાહ્ય અને પ્રાજાન્ય.
લગ્નની અનૈતિક વિધિઓ- ગંધર્વ, અસુર, રાક્ષસ અને પિશાચ.
સામાન્ય રીતે આપણા સમાજમાં શ્રેષ્ઠ અને નૈતિક વિધિઓ દ્વારા જ લગ્ન કરાવવામાં આવે છે.

No comments: