Wednesday, May 12, 2010

પ્રત્યાહારની સાધનાનો માર્ગ...

ધીમે-ધીમે મનના વિકાર ઓછા થશે અને એક દિવસ મન સ્થિર થઇ જશે તથા ઇન્દ્રિઓ સાથેનો સંબંધ કપાઇ જશે.



Pratyaharસ્વામી વિવેકાનંદે પ્રત્યાહારની સાધનાનો સરળ માર્ગ બતાવ્યો છે. તેઓ કહે છે કે મનને સંયમમાં રાખવા માટે -
- થોડીક ક્ષણ સુધી ચુપચાપ બેસી રહો અને મનને તેની મરજી મુજબ ચાલવા દો.
- મનમાં વિચારોની હલચલ થશે, ખરાબ ભાવનાઓ પ્રગટશે. ઊંઘતા સંસ્કારો જાગી ઊઠશે. તેનાથી વિચલિત ન થતા તેને નિહાળતા રહો.
- ધૈર્યપૂર્વક પોતાનો અભ્યાસ કરતા રહો.
- ધીમે-ધીમે મનના વિકાર ઓછા થશે અને એક દિવસ મન સ્થિર થઇ જશે તથા ઇન્દ્રિઓ સાથેનો સંબંધ કપાઇ જશે.


No comments: