ધીમો અવાજ ધરાવતા પુરુષ વધુ આકર્ષક.....
જે પુરુષોનો અવાજ ધીમો હોય છે તેમને મહિલાઓ વધુ પસંદ કરે છે. સંશોધનકર્તાઓ અનુસાર ધીમો અવાજ શક્તિ અને વિશ્વાસનું પ્રતીક હોય છે. ડેઈલી ટેલિગ્રાફમાં પ્રકાશિત અહેવાલ અનુસાર અમેરિકાની કેલિફોર્નિયા અને પેન્સિલવેનિયા યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, અવાજમાં આરોહ-અવરોહવાળા પુરુષોની સરખામણીએ એક સરખો એટલે કે ધીમો અને મીઠો અવાજ ધરાવતા પુરુષોને એકથી વધુ મહિલા મિત્ર હોય છે. મહિલાઓ આવા પુરુષો પ્રત્યે વધુ આકર્ષાતી હોય છે. નિષ્ણાતોનું માનવું છે કે, ધીમો અવાજ એકરૂપતાનો અધિકાર અને સ્વતંત્રતાનો સંકેત હોય છે.
No comments:
Post a Comment