Monday, May 3, 2010

સૌંદર્યને વધારવાની રીત ........

આજના સમયમાં સૌંદર્ય વધારવાની અનેક વસ્તુઓ બજારમાં ઉપલબ્ધ છે. પણ આ બધામાં ક્યાંય સાચું અને નૈસર્ગિક સૌંદર્ય દ્રશ્યમાન થતું નથી.
beauty
પ્રકૃતિએ પુરુષોને શારીરિક પ્રબળતા પ્રદાન કરી છે અને સ્ત્રીઓને સૌંદર્યરુપી અજેય શક્તિ આપી છે. સૌંદર્ય પ્રત્યે લગાવ અને આકર્ષણ મનુષ્યનો જન્મજાત સ્વભાવ છે. એટલા માટે પ્રાચીનકાળથી જ સોળ શૃંગારની પરંપરા જોવા મળે છે. આજના સમયમાં સૌંદર્ય વધારવાની અનેક વસ્તુઓ બજારમાં ઉપલબ્ધ છે. પણ આ બધામાં ક્યાંય સાચું અને નૈસર્ગિક સૌંદર્ય દ્રશ્યમાન થતું નથી. જ્યાં જુઓ ત્યાં મેક-અપથી લપેડાયેલી સુંદરતા અને ચમક-દમક જ જોવા મળે છે. પ્રાકૃતિક અને સ્થાયી સૌંદર્ય મેળવવા માટે કેટલાક નૈસર્ગિક અને દુર્લભ પ્રકારો આ પ્રમાણે છે.



રવિવારના દિવસે તાંબાના પાત્રમાં હળદરનું સ્વસ્તિક બનાવી ‘ચંદ્રમુક્તા’ની સ્થાપના કરો. તેની ઉપર કંકુ, ચોખા અને પીળા પુષ્પો ચઢાવો. સાથે ઘીનો દીવો કરો. બાદમાં વજ્રાસનમાં બેસીને નિમ્ર મંત્રનો 18 વખત જાપ કરો.



||મંત્ર હ્રીં નિત્ય-ક્લિન્ને એં ક્રાં મદે-દ્રવે હીં||



No comments: