મેડિટેશન એટલે ધ્યાન માંટે આમ તો કોઇ બંધન નથી પરંતુ તો પણ સારા પરિણામમાંટે સમય નક્કી કરવામાં આવે તો સારૂ રહે.ધ્યાનમાંટે સૌથી વધારે જરૂરી છે શાંતિ અને એકાગ્રતા.આ બન્ને જ્યારે હાજર હોય તે સમય ધ્યાનમાંટે સૌથી સારો હોય છે.
યોગીમાટે સમયનુ કોઇ બંધન હોય નહીં પરંતુ નવા લોકોમાંટે સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે.આ અભ્યાસને મજબુત કરવામાંટે છે.નક્કી કરેલા સમયે ધ્યાનનો અભ્યાસ કરવાથી માત્ર સંકલ્પ શક્તિ દ્રઢ નથી થતી પરંતુ સફળતા પણ સરળ બને છે.
No comments:
Post a Comment