ઈસ્લામ ધર્મ પ્રમાણે, જન્નતનો રસ્તો દર્શાવતા હદીસ કહે છે કે બંદા, તું મને છ વાતોનો વિશ્વાસ અપાવ, હું તને જન્નત આપીશ. આ છ વાતો છે-(1) સાચું બોલવું(2) પોતાનો વાયદો પૂરો કરવો (3) બદચલનીથી બચવું (4) અમાનતમાં પૂરા ઉતરવું (5) કોઈના પર ખરાબ નજર ન નાખવી (6) કોઈના પર જુલ્મ ન કરવી. આ છ બાબતો સિવાય હદીસનું એમ પણ કહેવું છે કે જેના પાડોશીઓ દુ:ખી હોય, તે સાચો મુસલમાન નથી. જે સ્વાર્થી છે, ઈશ્વરને માનતો નથી, તે મુસલમાન નથી.
Tuesday, April 27, 2010
ઈસ્લામ ધર્મનો ઉપદેશ....
(1)અલ્લાહ છે અને તે એક છે, સૌથી મોટો છે.
(2) અલ્લાહે મનુષ્યોના માર્ગદર્શન માટે નબી મોકલ્યા છે. (3) મોહમ્મદ સાહેબ છેલ્લા રસૂલ છે. (4) આખરિયત સત્ય છે. (5) એક દિવસ દુનિયા નાશ પામશે અને ખુદા બીજી દુનિયા બનાવશે. જીવનદાન આપશે. (6) ખુદા બંદાના સારા-નરસા કર્મોનો બદલો આપશે. (7) ઘર્મના પાબંદ લોકો જ જન્નતમાં જશે. (8) ધર્મને ન માનનારા કાફિર જહન્નુમમાં જશે. (9) નમાજ પઢવી અને રોજા રાખવા ફરજ છે. (10) કુરાનની વાત માનવી દરેક મુસલામાનની ફરજ છે. તે ખુદાની કિતાબ છે. (11) કોઈના પર ખરાબ નજર ન રાખો, કોઈના પર જુલ્મ ન કરો, બદચલનીથી બચો. (12) જકાત અને કુરબાની માનવી દરેક મુસ્લિમની ફરજ છે. (13) અન્યાયના શિકાર વ્યક્તિની આહને અલ્લાહ ક્યારેય અનસુની કરતો નથી. (14) ઈશ્વરની દયા કાફિર અને મોમિન બંનેને સમાન રૂપ.
ઈસ્લામ ધર્મ પ્રમાણે, જન્નતનો રસ્તો દર્શાવતા હદીસ કહે છે કે બંદા, તું મને છ વાતોનો વિશ્વાસ અપાવ, હું તને જન્નત આપીશ. આ છ વાતો છે-(1) સાચું બોલવું(2) પોતાનો વાયદો પૂરો કરવો (3) બદચલનીથી બચવું (4) અમાનતમાં પૂરા ઉતરવું (5) કોઈના પર ખરાબ નજર ન નાખવી (6) કોઈના પર જુલ્મ ન કરવી. આ છ બાબતો સિવાય હદીસનું એમ પણ કહેવું છે કે જેના પાડોશીઓ દુ:ખી હોય, તે સાચો મુસલમાન નથી. જે સ્વાર્થી છે, ઈશ્વરને માનતો નથી, તે મુસલમાન નથી.
ઈસ્લામ ધર્મ પ્રમાણે, જન્નતનો રસ્તો દર્શાવતા હદીસ કહે છે કે બંદા, તું મને છ વાતોનો વિશ્વાસ અપાવ, હું તને જન્નત આપીશ. આ છ વાતો છે-(1) સાચું બોલવું(2) પોતાનો વાયદો પૂરો કરવો (3) બદચલનીથી બચવું (4) અમાનતમાં પૂરા ઉતરવું (5) કોઈના પર ખરાબ નજર ન નાખવી (6) કોઈના પર જુલ્મ ન કરવી. આ છ બાબતો સિવાય હદીસનું એમ પણ કહેવું છે કે જેના પાડોશીઓ દુ:ખી હોય, તે સાચો મુસલમાન નથી. જે સ્વાર્થી છે, ઈશ્વરને માનતો નથી, તે મુસલમાન નથી.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment